Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ પેટ કમિન્સની ચમકી કિસ્મત ! IPL ઈતિહાસના મોંઘા પ્લેયરની આ છે સુંદર પત્ની, જુઓ તસવીરો

કમિન્સ IPL ઈતિહાસમાં વેચાતો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2 કરોડની મૂળ કિંમત ધરાવતા પ્લેયરને રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો છે. તમને જણાવી આ પ્લેયરે 2022માં જ લગ્ન તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને ત્યાર બાદથી જ તેનું જીવન બદલાઈ ગયુ છે.

| Updated on: Dec 19, 2023 | 3:48 PM
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે IPLની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. કમિન્સ IPL ઈતિહાસમાં વેચાતો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 2 કરોડની મૂળ કિંમત ધરાવતા પ્લેયરને રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો છે. તમને જણાવી આ પ્લેયરે 2022માં જ લગ્ન તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને ત્યાર બાદથી જ તેનું જીવન બદલાઈ ગયુ છે.

1 / 6
ઘણા એવા ક્રિકેટરો છે જેમની પત્નીઓ સુંદરતાના મામલામાં શ્રેષ્ઠ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. ભારત હોય કે વિદેશ, કેટલાક ક્રિકેટરોની પત્નીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને સતત સોશિયલ પોસ્ટ કરતી રહે છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમીન્સની પત્ની સુંદરતાના મામલે હોલિવુડની અભિનેત્રીઓથી પણ ચડિયાતી છે

2 / 6
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સની પત્ની બેકી બોસ્ટન સુંદરતાના મામલામાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. કમિન્સની પત્ની સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને ફોટા શેર કરતી રહે છે.

3 / 6
પેટ કમિન્સ અને બેકી બોસ્ટન 2013થી સાથે છે. શરૂઆતમાં બંને મિત્રો હતા અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. તેઓએ 1 ઓગસ્ટ 2022 ના રોજ લગ્ન કર્યા હતા અને આ માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી.

4 / 6
તમને જણાવી દઈએ કે બેકી બોસ્ટન ઓસ્ટ્રેલિયાની નહીં પરંતુ ઈંગ્લેન્ડની છે. જોકે, તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે લાંબા સમયથી સિડનીમાં કમિન્સ સાથે રહે છે.

5 / 6
બેકી બોસ્ટન અને પેટ કમિન્સ ઓક્ટોબર 2021માં માતા-પિતા બન્યા હતા. બંનેને એક પુત્ર છે, જેનું નામ અલ્બાન છે. ફાસ્ટ બોલર પેટ કમિન્સ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતના પ્રવાસે હતો પરંતુ તેની માતાની તબિયત ખરાબ હોવાને કારણે તે ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો હતો. જો કે થોડા દિવસ પહેલા જ તેની માતાના નિધનના સમાચાર પણ સામે આવ્યા હતા.

6 / 6
Follow Us:
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો

કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો

પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત

ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે

થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ

આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">