કોહલીના 50 શતક અને શામીની 7 વિકેટના સન્માનમાં અમદાવાદ ITC નર્મદા ખાતે વિશેષ આયોજન, જુઓ તસવીર

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે અને વિશ્વ ક્રિકેટનો સૌથી મહામુકાબલો અમદાવાદના આંગણે યોજાવાનો છે ત્યારે ન્યુઝિલેન્ડને પરાસ્ત કર્યા બાદ, ભારતીય ટીમનું અમદાવાદ પહોંચી છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે સેમી ફાઇનલમાં વિરાટ કોહલી અને શામી માટે અલગ આયોજન કરવામાં આવ્યું હતું.

Ronak Varma
| Edited By: | Updated on: Nov 16, 2023 | 10:49 PM
વાનખેડેમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમની ભવ્ય જીત થઈ હતી. જેને લઈ આ મેચના હીરો કોહલી અને શામી માટે આજે ITC નર્મદા હોટલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 5
 અમદાવાદમાં 19 નવેમ્બરે વિશ્વકપની ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ટીમ ઇન્ડીયા અમદાવાદ ખાતે પહોંચી છે.  જેને લઈ આજે તમામ ખેલાડીઓ વસ્ત્રાપુર પાસે આવેલી ITC નર્મદા પહોંચ્યા છે. અહીં તમામ ભારતીય ક્રિકેટર રોકાણ કરશે.

2 / 5
મેચ દરમ્યાન કોહલીના 50 શતક અને શામીની 7 વિકેટ માટે અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે તસવીરો સામે આવી છે.

3 / 5
આજે વિશેષ રીતે તૈયાર કરાયેલું ભારતીય ભોજન ખેલાડીઓને પીરસવામાં આવ્યું. મહત્વનુ છે કે આકર્ષક રીતે તૈયાર કરેલું આ ભોજન ખેલાડીઓને પણ ખૂબ પસંદ આવ્યું હતું. સાથે હોટલમાં ખેલાડીઓનું તહયેલું સ્વાગત પણ અનોખુ હતું.

4 / 5
અહીં પીરસવામાં આવેલા ભોજનમાં ખાસ કરીને પિનટ બટર, જવાર અને અંજીર પાક, રાજગરાન પેંડા, રાગી મિલેટ, બનાના વોલનટ કેક અને જ્વારનાં લાડુ સહિત નું ભોજન ખેલાડીઓને પીરસવામાં આવ્યું. જોકે અલગ રીતે સણગારેલી આ ડિશ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">