અશ્વિન-જાડેજાએ તોડ્યો મોટો રેકોર્ડ, ઈંગ્લેન્ડ સામે કર્યું આ અદ્ભુત કામ

રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. આ બંનેની જોડી હવે ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી સફળ જોડી બની ગઈ છે. આ જોડીએ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીના રેકોર્ડને તોડી દીધો હતો.

| Updated on: Jan 25, 2024 | 2:04 PM
ભારતીય ક્રિકેટમાં બોલિંગમાં હંમેશાથી સ્પિનરોનું પ્રભુત્વ રહ્યું છે. તેમાં પણ જ્યારે બે સ્પિનરોની જોડી મેદાનમાં ઉતરે છે ત્યારે ભારતની જીતની શક્યતા વધી જતી હોય છે. આવી જ એક જોડી છે જે લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં રાજ કરી રહી છે અને હવે તેમણે નવો કીર્તિમાન રચી દીધો છે.

1 / 5
વર્તમાન સમયની વિશ્વ ક્રિકેટની સૌથી સફળ સ્પિન બોલિંગ જોડી ભારતીય ટીમના અશ્વિન અને જાડેજાની જોડી છે. આ બંનેએ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા અનેક વિકેટો લઈ ભારતને જીત અપાવી છે. ત્રણેય ફોર્મેટમાંથી ટેસ્ટ ક્રિકેટમાં તો આ જોડીનો કોઈ મુકાબલો જ નથી.

2 / 5
25 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ફરી એકવાર આ જોડીએ કમાલ બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને લંચ પહેલા જ ઈંગ્લેન્ડ ટીમની ત્રણ વિકેટો ઝડપી હતી. આ વિકેટ લેતા સાથે જ અશ્વિન-જાડેજાની જોડીએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

3 / 5
ઈંગ્લેન્ડ સામે રવિચંદ્રન અશ્વિને ઝેક ક્રોલીને આઉટ કરી ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. જે બાદ રવીન્દ્ર જાડેજાએ ઓલી પોપને આઉટ ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. આ વિકેટ સાથે જ અશ્વિન-જાડેજાની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં 503 વિકેટ પૂર્ણ કરી હતી.

4 / 5
અશ્વિન-જાડેજાની જોડી 503 વિકેટ લેતાની સાથે જ ભારતની સૌથી સફળ જોડી બની ગઈ હતી. બંનેએ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ છોડી દીધી હતી. કુંબલે-હરભજનની મહાન સ્પિન જોડીએ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 502 વિકેટ ઝડપી હતી. જે એક રેકોર્ડ હતો. આ રેકોર્ડને તોડી હવે અશ્વિન-જાડેજાની જોડી ટેસ્ટમાં ભારતની સૌથી સફળ બોલિંગ જોડી બની ગઈ છે.

5 / 5
Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

g clip-path="url(#clip0_868_265)">