વિરાટ કોહલીએ શેયર કરી ઈમોશનલ પોસ્ટ, દીકરી વામિકા અને પત્ની અનુષ્કા સાથેનો કોહલીનો ફોટો થયો વાયરલ

Virat Kohli Insta Post: વિરાટ કોહલીએ પોતાના પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેયર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 7:01 PM
વિરાટ કોહલી મંગળવારે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમ સાથે જોડાશે. સિરીઝની શરુઆત થાય એ પહેલા વિરાટ કોહલીએ એક ઈમોશનલ પોસ્ટ શેયર કરી હતી.

1 / 5
વિરાટ કોહલીએ શેયર કરેલા ફોટોમાં તેની પત્ની અનુષ્કા અને દીકરી વામિકા જોવા મળી રહી હતી. દરિયા કિનારે વેકેશનનો આનંદ માણી રહેલા પરિવારે એકબીજાનો હાથ પકડયો હતો. વિરાટ કોહલીએ આ ફોટો શેયર કરીને પંજાબીમાં એક ઈમોશનલ મેસેજ શેયર કર્યો હતો.

2 / 5

ઈમોશનલ પોસ્ટમાં વિરાટ કોહલીએ લખ્યું હતુ કે, ભગવાન તમે ઘણી કૃપા કરી છે, તમારી પાસે હવે બીજું કઈ નથી જોઈતું, બસ તમારો આભાર માનું છું.

3 / 5
આ પહેલા વિરાટ પોતાના પરિવાર સાથે નીમ કરૌલી બાબાના દર્શન માટે પહોંચ્યા હતા. તે સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

4 / 5
વિરાટ કોહલીએ નવા વર્ષની શરુઆતની ઊજવણી પણ પરિવાર સાથે કરી હતી. પરિવાર સાથે સમય પસાર કર્યા બાદ હવે મંગળવારથી વિરાટ ક્રિરેટના મેદાન પર તબાહી મચાવવા માટે પાછો ફરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">