IND vs AUS :ઓસ્ટ્રેલિયાની ટીમે વિરાટ કોહલીની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો, પરંતુ કોહલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નહિ
IND vs AUS : વિરાટ કોહલીએ સિડની ટેસ્ટમાં પહેલી ઈનિગ્સમાં માત્ર 17 રન બનાવ્યા હતા. તે પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નહિ, વિરાટ કોહલી એજ ખેલાડીના બોલનો શિકાર બન્યો, જેના બોલ પર વિરાટને જીવનદાન મળ્યું હતુ.
વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું છે. તો વિરાટ કોહલીના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories