19th installment : ક્યારે આવશે PM કિસાનનો 19મો હપ્તો, શું કહે છે પેટર્ન ? ખાતામાં જમા કરવામાં આવશે ₹2000
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપતો 2025ના આ મહિનામાં આવવાની અપેક્ષા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, 2025ના આ મહિનાના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની સંભાવના છે. PM-KISAN એ એક મુખ્ય યોજના છે જે સમગ્ર ભારતમાં નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. યોગ્ય જમીનધારક ખેડૂતોને ₹6,000નો વાર્ષિક લાભ મળે છે
Most Read Stories