AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy : 4 માર્ચે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા કોની સામે રમશે? 25000 દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં યોજાશે મેચ

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. 4 માર્ચે ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ રમાશે. જેમાં ભારત સામે કઈ ટીમ હશે એ હજી નક્કી થયું નથી. જાણો કઈ ટીમ સેમીફાઈનલમાં ભારત સામે ટકરાઈ શકે છે.

| Updated on: Feb 25, 2025 | 10:30 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ બે સેમીફાઈનલ ટીમઓની પુષ્ટિ થઈ ગઈ છે. ટુર્નામેન્ટના ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. હવે એ વાત નક્કી છે કે ટીમ ઈન્ડિયા 4 માર્ચે તેની સેમીફાઈનલ રમશે, જે ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ હશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા કોની સામે રમશે?

1 / 5
હાલમાં, ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ પછી બીજા સ્થાને છે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે. જો ભારત તે મેચ જીતી જાય છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. છતાં પણ તેના સેમીફાઈનલ મેચની તારીખ બદલાશે નહીં. ભારત 4 માર્ચે જ સેમીફાઈનલ રમશે.

2 / 5
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચ અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારતની સેમીફાઈનલ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 25000 દર્શકોની છે, જે મેચના દિવસે ખીચોખીચ ભરાઈ જવાની અપેક્ષા છે. હવે પ્રશ્ન એ છે કે સેમીફાઈનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયા કોનો સામનો કરશે?

3 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફોર્મેટ મુજબ 4 માર્ચે રમાનારી પ્રથમ સેમીફાઈનલમાં ભારત ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમનો સામનો કરશે. ગ્રુપ B ની બે સેમીફાઈનલ ટીમો હજુ નક્કી થઈ નથી. પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે, ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે, પરંતુ અત્યાર સુધી આ બધી ટીમો ફક્ત 1-1 મેચ રમી છે. તો જોવાનું એ રહે છે કે ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ટોપ 2 માં સ્થાન મેળવે છે. ત્યાં જે ટીમ નંબર 2 પર રહેશે તે 4 માર્ચે દુબઈમાં ટીમ ઈન્ડિયા સામે સેમીફાઈનલ રમશે.

4 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઈનલ 5 માર્ચે રમાશે, જેમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ સાથે થશે. આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પર્ફોમ કરી રહેલ વર્લ્ડની ટોપ ટીમ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વિશે જાણવા ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">