Sunil Pal Kidnapped: અપહરણના સમાચાર બાદ સામે આવ્યા સુનિલ પાલ, કહ્યું- આંખે પટ્ટી બાંધી અજ્ઞાત સ્થળે લઈ ગયા
કોમેડિયન સુનીલ પાલનું દિલ્હીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી 7.5 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હતી. તેણે કહ્યું કે અપહરણકર્તાઓ પાસે તેના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી છે, જેના કારણે તેઓ હજુ પણ જોખમમાં છે.
Most Read Stories