Devara Part 1 : દેવરા પાર્ટ 1 એડવાન્સ બુકિંગમાં રૂ.17 કરોડની કમાણી કરી, તો જાણો સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો

જ્હાન્વી કપૂર, જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'દેવરા પાર્ટ વન શુક્રવારના રોજ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થતાં પહેલા એડવાન્સ બુકિંગમાં કરોડો રુપિયાની કમાણી કરી ચૂકી છે. તો ચાલો જાણીએ દેવરા ફિલ્મની સ્ટાર કાસ્ટ કેટલી ફ્રી લીધી છે.

| Updated on: Sep 25, 2024 | 12:33 PM
ડાયરેક્ટર કોરતલ્લા શિવની ફિલ્મ દેવરા પાર્ટ વન રિલીઝ માટે તૈયાર છે. દેવરા ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. તો ચાલો આજે આપણે જાણીએ કે, દેવરા પાર્ટ વન માટે સ્ટાર કેટલો ચાર્જ લીધો છે. રિપોર્ટ મુજબ જાહ્નવી કપૂરે આ ફિલ્મ માટે 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. આ જાહ્નવી કપૂરની પહેલી તેલુગૂ ફિલ્મ હશે.

1 / 6
ફિલ્મ દેવરા પાર્ટ વનમાં જાહ્નવી સાથે જૂનિયર એનટીઆર પણ જોવા મળશે. તેમજ સૈફ અલી ખાન વિલેનના પાત્રમાં જોવા મળશે. સૈફ અલી ખાને 10 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

2 / 6
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની ફિલ્મ દેવરા પાર્ટ 1 શુક્રવારના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જાહ્નવી કપૂર આરઆરઆર અભિનેતા જૂનિયર એનટીઆરની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનના પાત્રમાં જોવા મળશે.

3 / 6
ફિલ્મ આરઆરઆર સ્ટાર ચાહકોના દિલમાં મોટું સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મ માટે જૂનિયર એનટીઆરે 45 થી 60 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે એવા રિપોર્ટ છે.

4 / 6
મુરલી શર્મા બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. તે પણ દેવરા પાર્ટ 1માં જોવા મળશે. આ ફિલ્મ માટે તેમણે 40 લાખ રુપિયાનો ચાર્જ લીધો છે.

5 / 6
સાઉથ અને બોલિવુડમાં પોતાની એક્ટિંગથી ધમાલ મચાવનાર પ્રકાશ રાજે આ ફિલ્મ માટે 1.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 27 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">