ભારતમાં બનતા દેશી દારૂના નામ જાણો

05 એપ્રિલ, 2025

ભારતમાં ઘણા પ્રકારના દેશી દારૂ ઉપલબ્ધ છે.

તાડી એ એક પ્રકારનો ભારતીય દેશી દારૂ છે.

તે તાડના રસમાંથી બનાવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.

આ ઉપરાંત, ફેની પણ એક પ્રકારનો દેશી દારૂ છે.

આ દારૂ ગોવામાં સૌથી વધુ પ્રખ્યાત છે, જ્યાં તે નારિયેળના રસમાંથી બનાવવામાં આવે છે.

આ ઉપરાંત, મહુડાનો દારૂ પણ એક પ્રકારનો દેશી દારૂ છે.

નોંધ : દારૂ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સેવક કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.