સૈફ અલી ખાન પર ચોરે ચાકુથી હુમલો કર્યો, અભિનેતાની લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે સર્જરી

સૈફ અલી ખાન (Saif Ali Khan)શાહી પરિવારમાંથી આવે છે અને પટૌડીના 10મા નવાબ છે. કહેવાય છે કે તેમની પાસે ભોપાલમાં 5000 કરોડથી વધુની સંપત્તિ છે. તો ચાલો આજે આપણે સૈફ અલી ખાનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 16, 2025 | 9:21 AM
એક્ટર હોવા ઉપરાંત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની બીજી એક ઓળખ છે અને તે છે નવાબ. સૈફ અલી ખાન રાજવી પરિવારમાંથી આવે છે અને પટૌડીના દસમા નવાબ છે. તેમના પિતાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી છે.રણધીર અને બબીતાને બે દીકરીઓ છે.કરિશ્મા કપૂર અને કરીના કપૂર. બંનેએ હિન્દી સિનેમામાં પોતાનો સારો સિક્કો જમાવી દીધો છે.

1 / 6
બોલિવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ પરમ્પરા (1993) થી કરી હતી. જો કે, તેને વાસ્તવિક ઓળખ રોમેન્ટિક ફિલ્મ 'યે દિલ્લગી' અને એક્શન ફિલ્મ 'મેં ખિલાડી તુ અનારી સે'થી મળી હતી. બંને ફિલ્મો 1994માં રિલીઝ થઈ હતી.

2 / 6
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પહેલી મુલાકાત ફોટોશૂટ દરમિયાન થઈ હતી.  સૈફ અને અમૃતા વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. થોડા સમય માટે તેઓએ એકબીજાને ડેટ કર્યા, પછી 1991માં લગ્ન કર્યા. અમૃતા સિંહે સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મેં ક્યારેય મારાથી નાના છોકરા સાથે લગ્ન કરવાનું વિચાર્યું નથી. સૈફ મારા જીવનનો પહેલો વ્યક્તિ હતો જેણે મારી સાથે ખૂબ જ ધીરજપૂર્વક વર્તન કર્યું.

3 / 6
સૈફની માતા શર્મિલા ટાગોર પણ ભૂતકાળની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે.  સૈફ અલી ખાન ફિલ્મો કરતાં તેની લવ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે બીજી પત્ની કરીના કપૂર અને તેમના બે નાના બાળકો જેહ અને તૈમુર અલી ખાન સાથે રહે છે, પરંતુ તે પ્રથમ પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સાથે પણ સમય પસાર કરતા જોવા મળ્યો છે, પરંતુ તેઓ ભાગ્યે જ સાથે જોવા મળે છે.

4 / 6
 અમૃતા અને સૈફના લગ્નના લગભગ 4 વર્ષ બાદ 1995માં સારા અલી ખાનનો જન્મ થયો હતો. બંનેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. 2001 માં આ દંપતીએ ફરીથી ઇબ્રાહિમ અલી ખાનનું તેમના જીવનમાં સ્વાગત કર્યું,સૈફ અને અમૃતા વચ્ચે ઝઘડો વધ્યો અને 2004 માં તેઓ અલગ થઈ ગયા. જ્યારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો 13 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી રોઝા કેટાલાનો સાથે સૈફનું અફેર તેમના છૂટાછેડા તરફ દોરી ગયું, જોકે સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં આ દાવાઓને નકારી કાઢ્યા હતા.

5 / 6
સૈફ અને અમૃતા ભલે અલગ થઈ ગયા હોય પરંતુ સારા અને ઈબ્રાહિમ માટે હંમેશા કરિના અને સૈફ સાથે જોવા મળતા હોય છે. અમૃતાથી અલગ થયાના લગભગ 8 વર્ષ પછી સૈફ અલીએ કરીના કપૂર સાથે લગ્ન કર્યા.સૈફ અને કરીના બે પુત્રોના માતા-પિતા પણ છે. સૈફને 2 બહેન પણ છે. સૈફ અલી ખાનને બે બહેનો છે, સોહા અલી ખાન જે બોલીવુડની અભિનેત્રી છે અને સબા અલી ખાન જે જ્વેલરી ડિઝાઇનર છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">