શુભમન ગિલ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે

 27 : April

Photo : Instagram

ગિલની સફળતા પાછળ પરિવારનો હાથ છે

 27 : April

Photo : Instagram

ગિલના પિતા લખવિંદર સિંહ ખેડૂત છે અને તેમના દાદા પણ ખેડૂત હતા

 27 : April

Photo : Instagram

 તેમનો પરિવાર ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા એક નાના ગામ ફાઝિલ્કામાં રહેતો હતો

 27 : April

Photo : Instagram

બાળપણથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો

 27 : April

Photo : Instagram

શુભમન ગિલને એક બહેન પણ છે

 27 : April

Photo : Instagram

શુભમન ગિલની બહેનનું નામ શાહનીલ ગિલ છે

 27 : April

Photo : Instagram

ગિલના લગ્ઝરી ઘરની કિંમત કરોડોમાં છે

 27 : April

Photo : Instagram

શુભમન ગિલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની ટીમનો કેપ્ટન છે

 27 : April

Photo : Instagram

શુભમન ગિલે 2019માં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું

 27 : April

Photo : Instagram