AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત લગાવશે પાકિસ્તાનની લંકા, કંઈ નહીં કરી શકે ચીન, અમેરિકા પણ રહેશે શાંત

પહલગામની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાઓને ઘણુ બળ મળી રહ્યુ છે. એવામાં સવાલ એ છે કે શું અમેરિકા અને ચીન પાકિસ્તાનનો સાથ આપશે? જો કે આ વખતે અમેરિકા અમે ચીન બંને માટે પાકિસ્તાનમને સપોર્ટ કરવામાં પણ મુશ્કેલી છે. તેનુ કારણ એ છે કે ભારતના સંબંધો બંને દેશો સાથે વ્યાપારીક સંબંધો ઘણા ગાઢ છે. આવો આ અંગે વિસ્તારથી કરીએ ચર્ચા

ભારત લગાવશે પાકિસ્તાનની લંકા, કંઈ નહીં કરી શકે ચીન, અમેરિકા પણ રહેશે શાંત
| Updated on: Apr 27, 2025 | 9:51 PM
Share

પહેલગામ આતંકવાદી ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત વણસી ગયા છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા જોવાઈ રહી છે. એકતરફ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. બીજી તરફ, પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે એર સ્પેસ આપવાનો ઇનકાર કર્યો છે. બંને દેશોએ સરહદ પર પોતાના સૈનિકો વધારી દીધા છે. સરહદ પારથી આવતા અવાજો પરથી એવું લાગે છે કે પાકિસ્તાનને ચીનનો સંપૂર્ણ ટેકો છે. જ્ જ્યારે બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુટ્રલ કાર્ડ (તટસ્થ વલણ) રમતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને અમેરિકાની નજીક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો અમેરિકા અને ચીનનું સ્ટેન્ડ શું હશે? આ સવાલ એવા સમયે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે અમેરિકન ટેરિફનો ભય સમગ્ર વિશ્વ પર...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">