AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : આજે ફરી સસ્તું થયું સોનું ! ઘટી ગયો ભાવ, જાણો 10 ગ્રામ ગોલ્ડની કિંમત

તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 580 રૂપિયા મોંઘુ થયું છે. તે જ સમયે, 22 કેરેટ સોનાના ભાવમાં 570 રૂપિયાનો વધારો થયો છે. જોકે સોનાના ભાવમાં સતત 4 દિવસથી ઘટાડો થયો છે અને આજે પણ ભાવ ઘટીને જાણો કેટલો થયો છે.

| Updated on: Apr 27, 2025 | 9:18 AM
Share
સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સ્તર જોયા પછી ભાવ નીચે આવ્યો હતો, પરંતુ એવું લાગે છે કે તે ટૂંક સમયમાં ફરી એકવાર આ સ્તર પર પહોંચશે. ત્યારે આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. આજે 24 કેરેટ સોનું 98,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની સરખામણીમાં આજે 20 રુપિયાનો ઘટાડો થયો છે.

1 / 7
તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 580 રૂપિયા મોંઘુ થયું છે. તે જ સમયે, 22 કેરેટ સોનાના ભાવમાં 570 રૂપિયાનો વધારો થયો છે. ચાલો જાણીએ દિલ્હી,મુબંઈ અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવ પર છે સોનું.

2 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 98,310 રૂપિયા છે. 22 કેરેટનો ભાવ 90,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં સોનાના ભાવમાં 20 રુપિયાનો ઘટાડો થયો છે.

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,020 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,210 રૂપિયા છે.

4 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,070 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,260 રૂપિયા છે.

5 / 7
બીજા કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન તેની કિંમતમાં 1900 રૂપિયાનો વધારો થયો હતો. 27 એપ્રિલે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,01,900 રૂપિયા હતો. શુક્રવાર, 25 એપ્રિલે, ઇન્દોરના બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 500 રૂપિયા ઘટીને 98900 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

6 / 7
માર્ચમાં દેશની સોનાની આયાત 192.13 ટકા વધીને $4.47 અબજ થઈ ગઈ. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને 58 અબજ ડોલર થઈ. નાણાકીય વર્ષ 2023-24માં તે 45.34 અબજ ડોલર હતી. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 119.3 મિલિયન ડોલર થઈ. નાણાકીય વર્ષ 2024-25માં તે 11.24 ટકા ઘટીને 4.82 અબજ ડોલર થઈ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">