AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 વર્ષની ઉંમર સુધી કુંવારી રહી આ અભિનેત્રી, હવે બીજા ધર્મમાં કરશે લગ્ન.. ! જુઓ Photos

પ્રખ્યાત ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા લાંબા સમયથી તેની લવ લાઈફને લઈને સમાચારમાં છે. હવે તેની બીજા ધર્મમાં લગ્ન કરવાની ચર્ચાએ જોર પકડયું છે.

| Updated on: Apr 26, 2025 | 3:20 PM
Share
ક્રિસ્ટલ  ડિસોઝા વિશે એવા અહેવાલો છે કે તે કરોડપતિ ઉદ્યોગપતિ Gulaam Gouse Deewani ને ડેટ કરી રહી છે..

1 / 9
બંને ઘણી વખત એકબીજા સાથે વેકેશન માણતા જોવા મળ્યા છે.

2 / 9
જોકે, ક્રિસ્ટલે હજુ સુધી ગુલામ સાથેના તેના સંબંધની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. આવી સ્થિતિમાં, ચાહકો તેમના લગ્નની રાહ જુએ છે.

3 / 9
હવે તાજેતરમાં ક્રિસ્ટલે પોતે તેના લગ્નની યોજનાઓ વિશે વાત કરી. તેણીએ કહ્યું કે તે ક્યારે લગ્ન કરશે.

4 / 9
ક્રિસ્ટલ તાજેતરમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પોડકાસ્ટ પર દેખાઇ હતી. વાતચીત દરમિયાન, તેણીએ કહ્યું કે તે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માંગે છે, પરંતુ તે માટે હજુ પણ સમય છે.

5 / 9
લગ્ન અંગે ક્રિસ્ટલે કહ્યું હતું કે- મારો હાલ લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. જ્યારે તે થવાનું જ હોય ​​ત્યારે તે પળવારમાં થશે.

6 / 9
ક્રિસ્ટલે આગળ કહ્યું- હા, હું લગ્ન કરવા માંગુ છું. મને પણ બાળકો જોઈએ છે. મને ખબર છે કે લગ્ન વગર પણ બાળકો થઈ શકે છે, પણ હું પરંપરાગત રીતે બાળકો ઇચ્છું છું.

7 / 9
પોતાના ડ્રીમ પાર્ટનર વિશે વાત કરતાં ક્રિસ્ટલે કહ્યું, "મને એવો છોકરો નથી જોઈતો જે ખૂબ ટ્રાવેલ કરે કારણ કે હું કાં તો એકલી ટ્રાવેલ કરવા માંગુ છું અથવા મારી ગર્લ ગેંગ સાથે."

8 / 9
ક્રિસ્ટલે કહ્યું હતું કે તે એક એવો છોકરો ઇચ્છે છે જે કામ કરતો અને નમ્ર હોય. પણ તેને કદાચ વધારે ટ્રાવેલિંગ કરવાનું પસંદ ન હોય. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ક્રિસ્ટલ ક્યારે અને કોની સાથે લગ્ન કરશે.

9 / 9

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">