AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Pickle Recipe : લીંબુનું અથાણું બનાવવાની સરળ રેસિપી, એકવાર ખાશો વારંવાર કરશો યાદ

મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે. તો આજે અમે તમને લીંબુના અથાણાની રેસિપી જણાવીશું.

| Updated on: Apr 26, 2025 | 8:48 AM
Share
ભારતમાં બનતી મોટાભાગની વાનગીઓમાં લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુને ઉમેરવાથી જમવાનું સ્વાદિષ્ટ બને છે. ત્યારે આજે આપણે લીંબુના અથાણું બનાવવાની રેસિપી જણાવીશું.

1 / 6
લીંબુનું અથાણું બનાવવા માટે લીંબુ, રાઈ, મેથીના દાણા, હળદર, વરિયાળી, મીઠું, હિંગ, તેલ સહિતની સામગ્રીની જરુર પડે છે.

2 / 6
લીંબુનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા પાતળી છાલ વાળા લીંબુને પાણીથી ધોઈ લો. ત્યારબાદ લીંબુને કાપી તેના બીજ અલગ કરી લો.

3 / 6
હવે એક વાસણમાં પાણી ઉમેરી લીંબુ નરમ ન થાય ત્યાં સુધી પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ એક પેનમાં રાઈ, મેથીદાણા, વરિયાળી ઉમેરી શેકી લો. ત્યારબાદ  શેકેલી રાઈ, મેથીદાણા, વરિયાળીનો બારીક પાઉડર બનાવી લો.

4 / 6
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં હિંગ અને તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરો. હવે બાફેલા લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરો. જ્યારે લીંબુનું અથાણું ઠંડુ થાય ત્યારે તેને કન્ટેનરમાં સ્ટોક કરી ફ્રીજમાં મુકી રાખો.

5 / 6
તમે લીંબુનું ગળ્યું અથાણું પણ બનાવી શકો છો. તેમાં એક કપ લીંબુ હોય તો તેની સામે 2 કપ ખાંડ અથવા ગોળની જરુર પડે છે. તમે ઈચ્છો તો લીંબુની પેસ્ટ બનાવીને પણ અથાણું બનાવી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">