27 April 2025

અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ

Pic credit - google

નોળિયો કુબેરનું વાહન છે, પરંતુ શું તમને ખબર છે કે નોળિયો અચાનક તમારી આગળથી પસાર થાય કે દેખાય તો શું થાય છે?

Pic credit - google

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ નોળિયો એવું પ્રાણી છે કે તેને જોવાથી જ આર્થિક લાભ થાય છે. આ સિવાય ઘણા પ્રકારના સંકેતો પણ મળે છે.

Pic credit - google

જો તમને અચાનક નોળિયો દેખાય છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.તેનું અચાનક દેખાવુ નાણાકીય લાભનો સંકેત આપે છે

Pic credit - google

તેનો અર્થ એ છે અચાનક તમારી ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.

Pic credit - google

જો તમે સવારે ઉઠતાની સાથે જ અચાનક નોળિયો જુઓ છો, તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

Pic credit - google

શાસ્ત્રો મુજબ નોળિયો દેખાવાથી ગુપ્ત સંપત્તિ મળી શકે છે. તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

જો નોળિયો રસ્તામાં તમારી આગળથી પસાર થાય તો તમે જે કાર્ય માટે નીકળ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળવાના સંકેત આપે છે

Pic credit - google

જો ઘરના પ્રવેશદ્વાર પર નોળિયા દેખાય, તો તમારે સમજવું જોઈએ કે ભગવાન કુબેર તમારા પર ધનનો વરસાદ કરવાના છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google