AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah surname history : હિન્દુ – મુસલમાન બંન્ને ધર્મમાં ઉપયોગમાં લેવાતી અટક શાહનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે શાહ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: Apr 27, 2025 | 3:20 PM
Share
શાહ અટક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી અટક છે. જે ભારતમાં જ નહીં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન જેવા ઘણા દેશોમાં જોવા મળે છે. શાહ અટક હિન્દુ,મુસલમાન અને પારસી સમુદાયમાં ઉપયોગમાં લેવાતી અટક છે.

1 / 10
શાહ અટક ફારસી ભાષામાંથી આવેલો શબ્દ છે. જેનો અર્થ રાજા, સમ્રાટ થાય છે. ભારતમાં શાહ અટક સામાન્ય રીતે વેપારી વર્ગ અથવા શેઠ વર્ગ સાથે સંકળાયેલ છે.

2 / 10
શાહ અટક ઘણી જગ્યાએ આદરપૂર્ણ પદવી તરીકે આપવા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી. શાહ અટક મોટા ભાગે જૈન, વૈષ્ણવ, મારવાડી વ્યાપારી સમુદાયમાં જોવા મળતી અટક છે.

3 / 10
ઐતિહાસિક રીતે શાહ સમુદાયના લોકો વેપારી, ઝવેરીઓ અથવા શાહુકાર હતા. તેમજ નેપાળમાં રાજવી પરિવારમાં શાહ અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

4 / 10
પૃથ્વી નારાયણ શાહે નેપાળને એક કર્યું અને શાહ રાજવંશનો પાયો નાખ્યો હતો. નેપાળમાં પણ શાહનો અર્થ રાજવી અથવા રાજા થાય છે.

5 / 10
મુસ્લિમ સમાજમાં શાહ અટક ઘણીવાર સૂફી સંતો, પીરો અથવા આધ્યાત્મિક શિક્ષકો સાથે સંકળાયેલી હોય છે.

6 / 10
શાહ અટક એક માનનીય બિરુદ તરીકે આપવામાં આવે છે. જેમ કે "પીર શાહ", "સૈયદ શાહ" સહિતના સંતો, પીરોના નામ સાથે લખવામાં આવે છે.

7 / 10
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ઘણા મુસ્લિમ પરિવારોએ આ અટક તરીકે અપનાવી છે.

8 / 10
મુસ્લિમ પરંપરામાં તેનો ઉપયોગ ફક્ત રાજકીય રાજા માટે નહીં, પણ "આધ્યાત્મિક નેતા" માટે થાય છે.

9 / 10
શાહ અટક ઘણીવાર ઈરાન, કાશ્મીર, મધ્ય એશિયા અથવા સૂફી પરંપરા સાથે જોડાયેલા પરિવારોમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">