AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરીના રસિયાઓને આ 6 કેરી વિશે તો ખબર હોવી જ જોઈએ

કેરીની જો કોઈ ખાસ સિઝન હોય તો એ છે 'ઉનાડાની સિઝન', આ સિઝનમાં કેરી રસિકો કેરીને મન ભરીને ખાય છે. જો કે, કેટલાંક લોકો એવા હશે કે જેમને કેરીના આ 6 પ્રકાર વિશે ખબર જ નહી હોય.

| Updated on: Apr 25, 2025 | 7:40 PM
Share
ચૌસા કેરી ઉત્તર પ્રદેશના બાગપત અને સહારનપુર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું નામ મશહૂર શાસક શેર શાહ સૂરીએ ચૌસા (બિહાર)ની લડાઇમાં મળેલી જીતની યાદમાં રાખ્યું હતું. તેમને આ કેરી બહુ પસંદ હતી અને તેથી તેમણે તેનું નામ "ચૌસા કેરી" રાખ્યું હતું. આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી, રસદાર અને સ્વાદિષ્ટ હોય છે.

1 / 6
આ કેરી ઘેરા લાલ રંગને કારણે “સિંદૂર” નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય આ કેરી ખાસ કરીને તહેવારો અને લગ્ન જેવા પ્રસંગોમાં વધુ પડતી પસંદ કરવામાં આવે છે.

2 / 6
ઉત્તર પ્રદેશના મલિહાબાદ ગામમાં ઉગતી દશેરી કેરી પહેલીવાર દશેરી ગામના બગીચામાં ઊગી હતી. આ કેરી તેની મીઠાશ, પાતળા છાલ અને સુગંધ માટે પ્રખ્યાત છે. કેરીની ખાસિયત એ છે કે, આ કેરી ઝાડ પર પાકવાને બદલે ઝાડ પરથી તોડવામાં આવે પછી પાકે છે.

3 / 6
દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં જોવા મળતી તોતાપુરી કેરીની વિશેષતા એ છે કે, તેની ટોચ પોપટની ચાંચ જેવી અણીદાર હોય છે. તે સ્વાદમાં ઓછી મીઠી હોય છે પરંતુ તેની સુગંધ અને લાંબો આકાર તેને ખાસ બનાવે છે.

4 / 6
આલ્ફોન્સો કેરી જેને હાફૂસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢ ક્ષેત્રમાં ઊગાડવામાં આવે છે. પોર્ટુગીઝ જનરલ અલ્ફોન્સો ડી આલ્બુકર્કના નામ પરથી કેરીનું નામ પાડવામાં આવ્યું છે, જેમણે 16મી સદીમાં ભારતની મુલાકાત લીધી હતી. પોર્ટુગીઝોએ ભારતમાં કેરી ઉગાડવાની નવી રીત શરૂ કરી, જેના કારણે બીજી ઘણી કેરીઓ તૈયાર થઈ. જણાવી દઈએ કે, આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે.

5 / 6
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતી આ કેરી “બોમ્બે કેરી” તરીકે ઓળખાય છે. તે સ્વાદ, કદ અને રંગમાં જુદી જુદી હોય છે. આ કેરી સસ્તી હોય છે અને  ઘરના ઉપયોગ માટે વધુ પડતી પસંદ કરાય છે.

6 / 6

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ.  જીવન શૈલીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">