AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp પર અજાણ્યા લોકો મેસેજ કરીને કરે છે પરેશાન? તરત જ ઓન કરી લો આ સેટિંગ

WhatsApp Privacy Feature: WhatsApp માં એક ફીચર છે જે અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજને તેની મેતે જ બ્લોક કરી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે બધા મેસેજ બ્લોક થઈ જશે. આ ફીચર શું છે અને આપણે આ ફીચર કેવી રીતે ચાલુ કરી શકીએ? ચાલો જાણીએ.

| Updated on: Apr 26, 2025 | 11:29 AM
Share
WhatsApp વાપરતી વખતે, ઘણી વખત આપણને અજાણ્યા નંબરો પરથી મેસેજ આવવા લાગે છે, જેનાથી આપણે પરેશાન થઈ જઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવી ટ્રિક છે જેને ફોલો કરવાથી અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ આપમેળે બ્લોક થઈ જશે.

1 / 8
જી હા, ઘણા લોકો હજુ પણ WhatsAppમાં છુપાયેલા આ ફીચર વિશે જાણતા નથી, Block Unknown account messages નામનું આ ફીચર WhatsApp ના સેટિંગ્સમાં છુપાયેલું છે. આ ફીચર વિશે માહિતી કંપનીના ઓફિશિયલ પેજ પર પણ આપવામાં આવી છે.

2 / 8
આ ફીચર કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને બ્લોક કરતું નથી. પરંતુ જ્યારે તમને અજાણ્યા નંબર પરથી સતત મેસેજ મળવા લાગે છે ત્યારે આ ફીચર એક્ટિવ થઈ જાય છે.

3 / 8
જો તમે પણ WhatsApp માં ઉપલબ્ધ આ ઉપયોગી ફીચરને ઓન કરવા માંગો છો, તો સૌ પ્રથમ તમારે WhatsApp ખોલવું પડશે.

4 / 8
આ પછી, જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો, ત્રણ ડોટ પર ક્લિક કરતાની સાથે જ તમને સેટિંગ્સ વિકલ્પ દેખાવા લાગશે.

5 / 8
સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, privacy વિકલ્પ પર ટેપ કરો

6 / 8
આ પછી, થોડું નીચે સ્ક્રોલ કરો, તમને એડવાન્સ્ડ વિકલ્પ દેખાશે.

7 / 8
તમે એડવાન્સ્ડ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને આ સુવિધા દેખાશે, તમે તેને અહીંથી ઓન કરી લો. બસ આટલું કરતાની સાથે આ ફીચર એક્ટિવ થઈ જશે અને આમ જો તમારા વોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ વારે વારે મેસેજ કરશે તો તે આપમેળે બ્લોક થઈ જશે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">