23 January 2025

અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે છોકરો-છોકરી અલગ

Pic credit - gettyimage

લગ્નને લઈને દરેક દેશ, દરેક ધર્મની પોતાની અલગ અલગ પરંપરા છે. ક્યાંક લગ્ન દિવસે થાય છે તો ક્યાંક રાત્રે, કેટલાક લોકો એક રીતે લગ્ન કરે છે, તો કેટલાક બીજી રીતે.

Pic credit - gettyimage

પણ આજે તમને એક એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમા છોકરો એક દિવસ માટે વરરાજા બને છે અને છોકરી એક દિવસ માટે દુલ્હન બને છે.

Pic credit - gettyimage

જી હા, આ સત્ય છે આ દેશ બીજું કોઈ નહીં પણ ભારતનો પડોશી દેશ ચીન છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં લગ્ન ફક્ત 24 કલાક માટે જ માન્ય હોય છે.

Pic credit - gettyimage

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં જે લોકો ગરીબીને કારણે લગ્ન દરમિયાન પોતાની પુત્રવધૂઓને ભેટ અને પૈસા આપી શકતા નથી, તેમના લગ્ન થતા નથી

Pic credit - gettyimage

આ જ કારણ છે કે છોકરાઓ પોતાની સિંગલ હોવાની ઓળખ દૂર કરવા એક દિવસ માટે લગ્ન કરી રહ્યા છે.

Pic credit - gettyimage

તેમજ ચીનના કેટલાક વિસ્તારોમાં, એવી પરંપરા છે કે જો કોઈ છોકરો લગ્ન કર્યા વિના મૃત્યુ પામે છે, તો તેની અંતિમ વિદાય સમયે તેના લગ્ન કરાવી દેવામાં આવે છે.

Pic credit - gettyimage

એટલે કે તેમને લગ્ન કર્યા વગર દફનાવવામાં આવતા નથી આવી સ્થિતિમાં ચીનના યુવકો આવા લગ્ન કરે છે

Pic credit - gettyimage

તો એક દિવસ માટે લગ્ન કરતી દુલ્હન નું શું થાય છે? 

Pic credit - gettyimage

તમને જણાવી દઈએ કે તે યુવતી પૈસા લઈને એક દિવસ માટે દુલ્હન બને છે અને પછી બીજા દિવસે પોતાના કામ પર પાછી ફરે છે. ચીનમાં હાલ આ વ્યવસાય બની ગયો છે.

Pic credit - gettyimage