લેટેસ્ટ ફોટોમાં જોવા મળ્યો નુસરત જહાંનો કુલ અંદાજ, લોકોએ કહ્યું કોલેજ ગર્લ લાગી રહી છે

અભિનેત્રી નુસરત જહાંએ હાલમાં જ કેટલીાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:04 PM
બંગાળી અભિનેત્રી અને રાજકારણી નુસરત જહાંને પોતાની ફેન ફોલોઈંગ બેઝ છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન્સ છે જે તેની સુંદરતાના દિવાના છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફોટા પણ શેર કરતી રહે છે.

1 / 6
નુસરત જે પણ આઉટફિટ પહેરે છે, તેમાં ચાર ચાંદ લગાવી દે છે. અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટામાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.  ફોટોમાં તે તેની ઉંમર કરતા નાની દેખાય છે.

2 / 6
આ ફોટામાં અભિનેત્રી પીળા રંગની ટી-શર્ટ અને વાદળી રંગની શોર્ટસ  પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું - 'સન્ડેઈંગ'

3 / 6
તેના આ ફોટો પર ફેન્સ પણ કોમેન્ટ કર્યા વગર રહી શક્યા નથી. એક ચાહકે લખ્યું- તું કોલેજ ગર્લ જેવી દેખાઈ રહી છે. આ સિવાય અન્ય એક ચાહકે કોમેન્ટ કરી કહ્યું તમે ખૂબ જ સુંદર છો અને અનેક અભિનેત્રીઓની સરખામણીમાં તમારું બોડી ખૂબ જ ફિટ છે. લોકો હાર્ટ ઈમોજીસ શેર કરતા જોવા મળે છે.

4 / 6
 નુસરત જહાંની સ્ટાઈલ સાવ અલગ છે. અભિનેત્રી જ્યારે સાડીમાં ફોટા શેર કરે છે ત્યારે પણ તે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને જ્યારે અભિનેત્રી વેસ્ટર્ન આઉટફિટમાં હોય છે ત્યારે તેનો લુક ઘણો પસંદ કરવામાં આવે છે.

5 / 6

6 / 6
Follow Us:
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video

પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video

ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

g clip-path="url(#clip0_868_265)">