12 September  2024

Photo : Instagram

ફાલ્ગુની પાઠક 90ના દાયકામાં રાતોરાત સિંગિંગ સ્ટાર બની હતી

12 September  2024

Photo : Instagram

કારકિર્દીની શરૂઆત સ્ટેજ શોથી કરી હતી

12 September  2024

Photo : Instagram

ગીતો રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે

Photo : Instagram

એક શો માટે લાખો રૂપિયાનો ચાર્જ લે છે ફાલ્ગુની પાઠક

Photo : Instagram

સોશિયલ મીડિયા મજબૂત ફેન ફોલોઈંગ છે

Photo : Instagram

તેમના ગીતો ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેમસ છે

Photo : Instagram

આજે પણ ફાલ્ગુનીના ગીતો વિના ખૈલેયાઓને ગરબા અધૂરા લાગે છે

Photo : Instagram

બોલિવૂડ ફિલ્મો માટે ઘણા ગીતો  રેકોર્ડ કર્યા છે

Photo : Instagram

માત્ર નવરાત્રિમાં જ 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે

Photo : Instagram

માતા પાસેથી ગુજરાતી ગીત શીખ્યા