આપના ઘરની છત પર ફ્રીમાં લગાવો સોલર પેનલ, આ કંપની ઉઠાવશે તમામ ખર્ચ
રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની RESCO આવી સ્કીમ લઈને આવી છે. આ અંતર્ગત કંપની તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવશે જેના માટે તમારે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં. તમે આ વીજળીનો ઉપયોગ તમારા ઘર માટે કરી શકો છો.
Most Read Stories