iPhone 15 થી iPhone 16 કેટલો અલગ ? કેમેરાથી લઈ ડિઝાઈનમાં થયો મોટો ફેરફાર
iPhone 16 અને 16 Plusમાં 16MP અને 18MP કેમેરા હશે. આ સાથે આ બંને iPhoneમાં ઈન્ટેલિજન્સ કંટ્રોલ કેમેરા ફીચર હશે, જેના દ્વારા તમે પ્રોફેશનલ કેમેરાને જાણ્યા વગર પણ વધુ સારા ફોટા ક્લિક કરી શકશો. Apple એ iPhone 16 અને iPhone 16 Plusમાં A18 Bionic પ્રદાન કર્યું છે
Most Read Stories