દર બે દિવસમાં એક વાર દારૂ પીઓ તો શું થાય ?

11 Sep, 2024

 Photos - Getty Images

નિયમિત પણે ઓલટરનેટ  દિવસે દારૂ પીવાની આરોગ્ય અસરો જોવા મળે છે.

 Photos - Getty Images

દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ જો તમે 2 દિવસમાં એકવાર આલ્કોહોલ પીશો તો તેની તમારા શરીર પર શું અસર થશે?

 Photos - Getty Images

ઘણી વખત લોકો કહે છે કે હું ક્યારેક દારૂ પીઉં છું. પરંતુ ધીરે ધીરે તે આદતમાં ફેરવાઈ જાય છે.

 Photos - Getty Images

ઘણી વખત લોકો દારૂ છોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે છુટતો નથી. આ પછી લોકો એ જાણવાનો પ્રયાસ કરે છે કે આલ્કોહોલ પીવાથી સ્વાસ્થ્ય પર કેટલી અસર થાય છે.

 Photos - Getty Images

જો તમે દર બે દિવસે એકવાર દારૂ પીતા હોવ અને આ આદત લાંબા સમય બાદ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. તમારા લીવરને પણ નુકસાન થઈ શકે છે.

 Photos - Getty Images

અમેરિકન લિવર ફાઉન્ડેશનના મતે દરરોજ આલ્કોહોલ પીવાથી લીવર સંબંધિત બીમારીઓ થાય છે.

 Photos - Getty Images

સતત દારૂ પીવાથી બ્લડ પ્રેશર પણ વધે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આલ્કોહોલનું સતત સેવન હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે.

 Photos - Getty Images

સતત બે દિવસમાં એકવાર દારૂ પીવાથી ઊંઘ પર પણ અસર થાય છે. ઊંઘની પેટર્ન ખલેલ પહોંચે છે. જેના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે.

 Photos - Getty Images

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમ અનુસાર, જો તમે દર બે દિવસમાં એકવાર આલ્કોહોલનું સેવન કરો છો અને આ ચાલુ રહે છે, તો તમે આલ્કોહોલના વ્યસની બની શકો છો.

 Photos - Getty Images

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

 Photos - Getty Images