16 વર્ષના કિશોરે જજ સાહેબ સામે કરી ગજબ દલીલ, વીડિયોમાં જુઓ કે કંઈ બાબતે બંને કરી રહ્યા છે દલીલો
Viral Video : આપણે જોતા હોય છીએ કે નાના છોકરાઓને જ્યાં સુધી યોગ્ય શિક્ષણ ના મળે ત્યાં સુધી તેઓ કંઈ પણ કરી શકતા નથી. બાળકોને જો યોગ્ય શિક્ષણ અને સંસ્કારોથી કંડારવામાં આવે તો તેઓ ક્યાંય પણ પાછા પડતા નથી. તેનું એક ઉદાહરણ અહીં આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો.
Viral Video : સોશિયલ મીડિયા જોતી વખતે જ્યારે આપણે કોઈ રિલ્સ કે શોર્ટ્સ સ્ક્રોલ કરતા હોય છીએ ત્યારે આપણને અવનવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જેમાંથી ક્યારેક આપણને શીખ પણ મળતી હોય છે અને ક્યારેક કોમેડી પણ હોય છે. તો આજે અમે તમને એક વીડિયો શેર કરશું જેમાં છોકરાની નીડરતા જોવા મળે છે.
જજ સાહેબના પ્રશ્નોના આપ્યા સચોટ ઉત્તરો
અહીં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક 16 વર્ષની ઉંમરોનો છોકરો પોતાને બચાવવા એટલે કે પોતાનો પક્ષ રાખવા માટે જજ સાહેબ સામે કેવી રીતે નિડરતાથી સવાલોનો સામનો કરી રહ્યો છે. આ વીડિયો જોતાં તો પહેલા સામાન્ય લાગે છે પણ છોકરાના જવાબો સાંભળીને એવું લાગી રહ્યું છે કે પોતે પોતાનો કેસ લડી રહ્યો છે. જજ સાહેબના પ્રશ્નોના ઉત્તરો સચોટ અને શાનદાર રીતે રજૂ કરી રહ્યો છે.
Latest Videos
Latest News