AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર એક્ટિંગ જ નહીં આ બોલિવુડ સ્ટાર રસોઈ બનાવવાના પણ છે શોખીન, જુઓ કોણ કોણ છે આ સ્ટાર

બોલિવુડ સ્ટાર પોતાના ટેલેન્ટને લઈ કેટલીક વખત ખુલાસા કરતા હોય છે. આ સ્ટાર પોતાના પ્રદર્શનથી ચર્ચામાં પણ આવે છે. કોઈને કુકિંગ તો કોઈને સ્પોર્ટસના શોખીન છે. તો આજે આપણે એવા સ્ટાર વિશે વાત કરીશું જેમને રસોઈ બનાવવાનો ખુબ શોખ છે.

| Updated on: Sep 10, 2024 | 5:58 PM
Share
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર એવા છે જે પોતાના ટેલેન્ટને લઈ ખુબ ચર્ચામાં રહે છે. આજે આપણે એવા સ્ટાર વિશે વાત કરીશું જેમને રસોઈ બનાવવાનો ખુબ શોખ છે. તો ચાલો જોઈએ કોણ છે એ સ્ટાર જે રસોઈ બનાવવાના શોખીન છે.

1 / 5
સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવુડનો જાણીતો ચહેરો છે. તેમણે બોલિવુડની સુપરગર્લ અભિનેત્રી કિયારા સાથે લગ્ન કર્યા છે. એક ઈન્ટવ્યુમાં કિયારાએ કહ્યું હતુ કે, સિદ્ધાર્થને રસોઈ બનાવવી ખુબ પસંદ છે. તે સારી એવી રસોઈ બનાવે છે.

2 / 5
અક્ષય કુમાર ફિલ્મી પડદા પર પોતાની એક્ટિંગ અને સ્ટાઈલ માટે ફેમસ છે. પરંતુ રિયલ લાઈફમાં તેમને રસોઈ બનાવવી ખુબ પસંદ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, રવિવારે તે બાળકો માટે અલગ અલગ રસોઈ બનાવે છે.અક્ષયે પ્રખ્યાત રસોઈ શો માસ્ટર શેફ ઈન્ડિયાને પણ હોસ્ટ કરી ચૂક્યો છે.

3 / 5
બોલિવુડ સ્ટાર અજય દેવગન પણ આ લિસ્ટમાં સામેલ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની પત્નીએ ખુલાસો કર્યો હતો કે,  અજય દેવગન તમામ રસોઈ બનાવી લે છે. તે ઈન્ડિયન થી લઈ ચાઈનીઝ વાનગી સરળતાથી બનાવી લે છે. સ્ટારે કહ્યું કે, તેમને રસોઈ બનાવવાની કળા પિતા પાસેથી મળી છે.

4 / 5
 હાલમાં અનન્યા પાંડેનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે ફરાહ ખાનના યુટ્યુબ ચેનલ પર એક ફુડ વ્લોગમાં જોવા મળી રહી છે. જેમાં અનન્યા  પોતાના પરિવાર સાથે રસોઈ બનાવતી જોવા મળી રહી છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">