12.9.2024
ઘરે ગણતરીની મિનીટમાં જ બનાવો સ્વાદિષ્ટ પેંડા
Image - getty Image
મોટાભાગના લોકોને પેંડા ખૂબ જ પસંદ હોય છે.
ઘરે પેંડા બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 1 કપ દૂધ લો.
દૂધ થોડુ ગરમ થાય ત્યારે તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેર્યા બાદ સ્વાદ અનુસાર ખાંડ નાખો.
હવે આ મિશ્રણને ધીમા ગેસ પર થવા દો. ત્યારબાદ તેમાં 2 ચમચી ઘી નાખી મિક્સ કરો.
જ્યાં સુધી બધુ જ દૂધ બળી જાય ત્યાર બાદ ગેસને બંધ કરો.
હવે તમે ઈચ્છો તો આ મિશ્રણમાં ઈલાયચી અને જાયફળનો પાવડર નાખી શકો છો.
તૈયાર થયેલા મિશ્રણને હાથથી મસળી નાખો. હવે નાના પેંડાનો આકાર આપી દો.
પેંડા પર તમે કેસર અથવા ડ્રાય ફ્રુટથી ગાર્નીશિંગ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો