iPhone 16 Pro અને iPhone 16 Pro max પણ થયો લૉન્ચ, જાણો ફીચર અને ભારતમાં તેની કિંમત વિશે
Appleએ iPhone 16 Pro અને iPhone 16 Maxમાં A 18 pro Bionic ચિપસેટ આપી છે, Appleના આ બે iPhonesનું બુકિંગ 10 સપ્ટેમ્બરથી ઑનલાઈન Apple વેબસાઇટ અને દિલ્હી, સાકેત અને મુંબઈમાં ઑનલાઇન Apple Store પર શરૂ થશે.
Most Read Stories