Surat : ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2024 | 3:47 PM

ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે. 108 એમ્બ્યુલન્સમાં પાછળથી એસટી બસ અથડાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દર્દી લઈને સિવિલ જતા સમયે આ ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતા જ એમ્બ્યુલન્સમાંથી દર્દીને અન્ય 108માં હોસ્પિટલ ખસેડાયો છે. જેના પગલે એસટી બસમાં રહેલા મુસાફરોને અન્ય બસમાં રવાના કરાયા હતા.

બીજી તરફ આ અગાઉ પાટણમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. સમી-રાધનપુર હાઇવે પર ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી જતા ત્રણ લોકોના મોત થયા.

Follow Us:
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
ઓક્ટોબરમાં બે દિવસ ગુજરાત આવશે ગૃહપ્રધાન અમિત શાહ
ઓક્ટોબરમાં બે દિવસ ગુજરાત આવશે ગૃહપ્રધાન અમિત શાહ
મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો
મહાદેવ એપના માલિકનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઈનાની ઝડપાયો
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 5 દરવાજા ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">