11 સપ્ટેમ્બર 2024

T20 વર્લ્ડ કપની  ટિકિટની પ્રાઈઝ જાણી  ચોંકી જશો

3 થી 20 ઓક્ટોબર દરમિયાન UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન

Pic Credit -  PTI

T20 વર્લ્ડ કપ માટે  ICCએ ટિકિટની કિંમત  જાહેર કરી

Pic Credit -  PTI

ટુર્નામેન્ટની સૌથી સસ્તી ટિકિટ માત્ર 5 દિરહામ એટલે અંદાજે 114 રૂપિયા

Pic Credit -  PTI

વધુ ચાહકો મેદાનમાં આવે  તે માટે ટિકિટની કિંમત  ઓછી રાખવામાં આવી  

Pic Credit -  PTI

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ટેડિયમમાં  ફ્રી એન્ટ્રી

Pic Credit -  PTI

ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે ટીમોને બે ગ્રુપમાં  વહેંચવામાં આવી

Pic Credit -  PTI

ભારત અને પાકિસ્તાનની  ટીમો એક જ ગ્રુપમાં

Pic Credit -  PTI

3 ઓક્ટોબરે 3.30 વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચે  થશે મુકાબલો

Pic Credit -  PTI