Apple iPhone discontinued : iPhone 16 સિરીઝ લૉન્ચ થતાની સાથે જ બંધ થયા આ 4 જૂના મૉડલ
Discontinued iPhone : આઈફોન 16 સીરિઝ માર્કેટમાં આવતાની સાથે જ એપલે આઈફોનના ત્રણ મોડલ બંધ કરી દીધા છે. Appleની વેબસાઈટ પરથી iPhone 13, iPhone 14 Plus, iPhone 15 Pro અને Pro Max મોડલ દૂર કરવામાં આવ્યા છે. તેના વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.
Most Read Stories