Travel Tips : ઓક્ટોબર મહિનામાં પરિવાર સાથે ફરવા જવા માટે બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ઓક્ટોબરની રજાઓ દરમિયાન તમે તમારા પરિવાર સાથે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં ભારતના આ અદ્ભુત સ્થળોએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો, તો ચાલો જાણીએ ક્યાં ક્યા સ્થળ ફરવા માટે સુંદર છે.

| Updated on: Sep 10, 2024 | 4:18 PM
પરિવાર સાથે ફરવા જવાની મજા જ કાંઈ અલગ હોય છે. ખાસ કરીને જ્યારે ફરવાની સાથે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય ત્યારે કેટલાક લોકો પહાડો પર તો કેટલાક લોકો કોઈ સુંદર સ્થળની પસંદગી કરતા હોય છે.ઓક્ટોબર મહિનો ફરવા માટે બેસ્ટ એટલે છે કે, આ મહિનામાં વરસાદ તેમજ લેન્ડસ્લાઈડ થવાનો ખતરો પણ રહેતો નથી.

1 / 6
જો તમે પણ ઓક્ટોબર મહિનામાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું કે, જ્યાં તમે પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરી શકો છો.

2 / 6
જો તમે ઓક્ટોબર મહિનામાં હિમાચલ પ્રદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો અહિ તમને સુંદર શાંત અનેક સ્થળો જોવા મળશે. રોહડૂને હિમાચલ પ્રદેશનું સૌથી શાંત હિલ સ્ટેશન માનવામાં આવે છે. અહિ તમે યાદગાર રજાઓ માણી શકો છો.

3 / 6
જો તમે નૉર્થ ઈસ્ટમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે ગંગટોક પહોંચવાનું રહેશે. ગંગટોક, નોર્થ ઈસ્ટ સૌથી ચર્ચિત અને લોકપ્રિય હિલ સ્ટેશનમાંથી એક છે. અહિ ઉંચા ઉંચા પહાડો તેમજ રસ્તામાં અનેક ઝરણા પણ જોવા મળશે.

4 / 6
નૈનીતાલ એક એવી જગ્યા છે, જ્યાં જવાનું સૌ કોઈ સપનું જુએ છે. આ સુંદર સ્થળ પર પરિવાર સાથે ટ્રાવેલ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. નૈનીતાલની આજુબાજુ પણ તમને ફરવા માટે અનેક સ્થળો મળશે.

5 / 6
રાજસ્થાનના મોટાભાગના શહેર ગરમ હોય છે પરંતુ ફરવા માટે ઓકટોબરનો મહિનો બેસ્ટ છે. પરિવાર સાથે તમે જેસલમેર, જોધપુર અને ઉદયપુરમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.અહીં તમે રાજસ્થાનના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પણ અનુભવ કરી શકો છો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">