Nora Fatehi Photos : નોરા ફતેહીની સુંદરતા પર અટકી ફેન્સની નજર, લોકોએ કહ્યું- હાય ગરમી

Nora Fatehi Photoshoot : બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) તેના કિલર લુકથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ દરમિયાન તેનું નવું ફોટોશૂટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 9:14 AM

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના કામની સાથે-સાથે તેની બોલ્ડનેસ માટે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

1 / 5
નોરા ફતેહી દરરોજ તેના નવા-નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી પોતાની દરેક સ્ટાઈલથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

2 / 5

અભિનેત્રીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેમાં નોરા ફતેહી હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડીપનેક ફીટેડ ગાઉન પહેર્યું છે. જે અદ્ભુત છે. નોરાએ આ ડ્રેસ પહેરીને ચાર ચાંદ લગાવ્યા છે.

4 / 5
અભિનેત્રી તેની દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. નોરાના ફેન્સ આ ફોટોશૂટ પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી. (Instagram: norafatehi)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">