AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડ નહી અરબોની સંપત્તિની માલકિન છે આ અભિનેત્રી, આજે છે જન્મદિવસ, જુઓ ફોટો

વિદ્યા બાલને 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરિણીતા' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.વિદ્યા બાલનની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે.આજે વિદ્યા બાલન કરોડો નહી પરંતુ અરબોની સંપત્તિની માલકિન છે.

| Updated on: Jan 01, 2026 | 3:09 PM
Share
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન પોતાના શાનદાર અભિનયની સાથે ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. ફિલ્મમાં પોતાના સંજીદા અભિનયથી અભિનેત્રીએ બોલિવુડમાં એક અલગ ઓળખ બનાવી છે.

1 / 7
 વિદ્યા બાલન બોલિવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે. જેમણે પોતાના દમ પર અનેક હિટ ફિલ્મો આપી છે.

2 / 7
વિદ્યા બાલન એક ફિલ્મ માટે ખુબ મોટો ચાર્જ લે છે. વિદ્યા બાલનનો જન્મ 1 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે એકતા કપુરની ટીવી સીરિયલ હમ પાંચથી પોતાના કરિયરની શરુઆત કરી હતી.પરંતુ વિદ્યા બાલન ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. તેમણે મલયાલમ અને તમિલમાં અનેક ફિલ્મો કરી છે.

3 / 7
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલનની નટેવર્થની વાત કરીએ તો તેનો પતિ સિદ્ધાર્થ રોય કપુરની કુલ સંપત્તિ અંદાજે 35 કરોડ છે. અભિનેત્રી પણ કમાણી મામલે પતિને ટકકર આફે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે.વિદ્યા બાલનની કુલ સંપત્તિ અંદાજે 190 કરોડ છે.

4 / 7
વિદ્યા બાલન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાંની એક છે. તે કારની શોખીન પણ છે અને તેની પાસે મોંઘી કારનું કલેક્શન છે. વિદ્યા પાસે મર્સિડીઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ-બેન્ઝ અને સેડાન જેવી લક્ઝરી કાર છે.

5 / 7
પતિએ અભિનેત્રીને 14 કરોડનું એપાર્ટમેન્ટ ગિફટમાં આપ્યું હતુ.વિદ્યા બાલનને તેની સુંદર એક્ટિંગ માટે 2014માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પ્રોડ્યુસર સિદ્ધાર્થ કપુર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

6 / 7
જો વિદ્યા બાલન અને તેના પતિની સંપત્તિ જોડવામાં આવે તો વિદ્યા બાલન અરબો રુપિયાની માલકિન છે.

7 / 7

વિદ્યા બાલને ટીવી સિરીયલથી કર્યું હતું ડેબ્યુ,આવો છે મંજુલિકાનો પરિવાર અહી ક્લિક કરો

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા

સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી

123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન

Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ

Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !

બનાસકાંઠાના જગાણાની શાળાની 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">