(Credit Image : instagram)

02: January

મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

અલીનો જન્મ 15 ઓક્ટોબર 1986ના રોજ દિલ્હીમાં થયો હતો 

જન્મ

(Credit Image : instagram)

અલી ફઝલ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે

શિક્ષણ

(Credit Image : instagram)

અલી ફઝલ 18 વર્ષનો હતો ત્યારે તેમના માતાપિતા છૂટાછેડા થયા હતા

માતા-પિતા

(Credit Image : instagram)

 2020માં અલી ફઝલની માતાનું અવસાન થયું

માતા 

(Credit Image : instagram)

 અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ 2022માં લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

જુલાઈ 2024માં અલી ફઝલ અને રિચા ચઢ્ઢા એક દીકરીના માતા-પિતા બન્યા

રિચા ચઢ્ઢા

(Credit Image : instagram)

અલી ફઝલની દીકરીનું નામ જુનૈરા ઇદા ફઝલ છે

દીકરી

(Credit Image : instagram)

મિર્ઝાપુર વેબસીરિઝથી અલી ફઝલ ગુડ્ડુ ભૈયા તરીકે ફેમસ થયો

ગુડ્ડુ ભૈયા

(Credit Image : instagram)

 અલી ફઝલે "૩ ઈડિયટ્સ" થી બોલિવૂડમાં એન્ટ્રી કરી 

બોલિવુડ

(Credit Image : instagram)

  અલી ફઝલ હોલિવુડમાં પણ કામ કરી ચૂક્યો છે

હોલિવુડ