45 વર્ષની શ્વેતા તિવારીનો Winter Look ફરી ચર્ચામાં આવ્યો છે

01 જાન્યુઆરી, 2026

સ્ટાઇલ અને કમ્ફર્ટનું પરફેક્ટ કોમ્બિનેશન તેના લુકમાં જોવા મળે છે.

શ્વેતા તિવારી ફિટનેસ અને ફેશન માટે હંમેશા ચાહકોની ફેવરિટ રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા તેના નવા ફોટા વાયરલ થઈ રહ્યા છે.

ટ્રિપ દરમિયાન બીચ પર સનસેટ એન્જોય કરતી શ્વેતા ખૂબ જ ગ્રેસફુલ લાગી રહી છે.

બ્રાઉન સ્વેટર અને બ્લેક લેગિંગ્સમાં તેનો લુક સિમ્પલ છતાં સ્ટાઇલિશ છે.

બ્લેક સનગ્લાસ અને ગોલ્ડન હૂપ ઇયરિંગ્સે લુકને વધુ ક્લાસી બનાવ્યો છે.

ન્યૂડ મેકઅપ અને ઓપન હેરમાં શ્વેતા તિવારીની નેચરલ બ્યુટી ઝળકે છે.

45 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી એજ-ડિફાઈંગ સ્ટાઇલથી બધાને પ્રેરણા આપે છે.