AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવ આજે ફરી વધી ગયા, પણ ચાંદીમાં આવ્યો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹1,35,220 પ્રતિ 10 ગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $4,310.89 છે. 2025 દરમિયાન સોનાના ભાવમાં 73.45 ટકાનો વધારો થયો છે.

| Updated on: Jan 02, 2026 | 8:02 AM
Share
સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. 2 જાન્યુઆરીની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹1,35,220 પ્રતિ 10 ગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $4,310.89 છે. 2025 દરમિયાન સોનાના ભાવમાં 73.45 ટકાનો વધારો થયો છે. 2026માં વધુ વધારો થવાની ધારણા છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ...

1 / 7
દિલ્હીમાં 2 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,35,220 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,23,790 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,810 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,35,070 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,23,860 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,120 પર પહોંચી ગયો છે.

4 / 7
2 જાન્યુઆરીની સવારે ચાંદીમાં પણ ઘટાડો થયો. ભાવ પ્રતિ કિલોગ્રામ ₹237,900 પર પહોંચી ગયો છે. વાર્ષિક ધોરણે, ચાંદીએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જે લગભગ 164 ટકા વધ્યું છે. મજબૂત ઔદ્યોગિક માંગ, સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠાની સતત અછત આ પાછળના મુખ્ય પરિબળો છે. બજાર નિષ્ણાતોના મતે, ચાંદીની નિકાસ પર ચીનના નવા નિયંત્રણો વૈશ્વિક પુરવઠાને અસર કરે તેવી અપેક્ષા છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ

ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ

રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ

ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video

જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ

8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક

g clip-path="url(#clip0_868_265)">