AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whisky Price : 350 રૂપિયાની કિંમત વાળી વ્હિસ્કી 1,500 રૂપિયામાં કેમ મળે છે ? 99% લોકો નથી જાણતા કારણ

ભારતમાં વ્હિસ્કીની બોટલની વાસ્તવિક કિંમત ₹350-₹500 હોય છે, પરંતુ તમારા સુધી પહોંચતા તે ₹1,500 સુધી પહોંચી જાય છે. જોકે આનું કારણ મોટાભાગના લોકો નહીં જાણતા હોય.

| Updated on: Jan 01, 2026 | 8:48 PM
Share
વ્હિસ્કીની બોટલની મૂળ કિંમત ઘણી ઓછા હોય છે, પરંતુ બજારમાં તે ઘણી મહંગી વેચાય છે. ઉદાહરણ તરીકે, ₹350 ની વ્હિસ્કી કેવી રીતે ₹1,500 સુધી પહોંચી શકે છે તે વાત જાણીને આશ્ચર્ય થાય છે. ભારતમાં લાખો લોકો દારૂના વ્યસની છે, અને બોટલની વાસ્તવિક કિંમત જાણવા માટે દરેક લોકો ઈચ્છતા હોય છે.

1 / 5
ભારતમાં દારૂના વેચાણમાંથી સરકાર માટે મોટી આવક થાય છે. દારૂ પર સીધો GST લાગતો નથી, પરંતુ દરેક રાજ્યમાં વિવિધ કર અને ફી લાદવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલાક રાજ્યોમાં બોટલ ખૂબ મોંઘી હોય છે, જ્યારે બીજા રાજ્યોમાં તે જ બોટલ ઘણી સસ્તી મળે છે.

2 / 5
દારૂની બોટલ પર વિવિધ પ્રકારના કર લાદવામાં આવે છે, જેમ કે એક્સાઈઝ ડ્યુટી, વેટ, પરિવહન શુલ્ક વગેરે. ઘણી બોટલો પર કુલ કિંમતનો 60 થી 80 ટકા ટેક્સ હોય છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં દારૂની બોટલ પર 60 થી 75 ટકા કર લાગતો હોય છે, જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં આ દર 70 ટકા થી વધુ થાય છે.

3 / 5
₹1,500 ની વ્હિસ્કી માટે લાગતો ટેક્સ જોવામાં આવ્યા પછી સમજાય છે કે તેની મૂળ કિંમત માત્ર ₹350 થી ₹500 જેટલી છે. બોટલની આ કિંમતમાં દારૂ, બોટલ, કેપ, લેબલ અને પેકેજિંગનો ખર્ચ સમાવિષ્ટ હોય છે. પરંતુ સ્ટેટ ટેક્સ અને અન્ય ફી ઉમેરવાના કારણે અંતિમ કિંમત ₹1,500 સુધી પહોંચી જાય છે.

4 / 5
આથી સ્પષ્ટ થાય છે કે વ્હિસ્કી અથવા અન્ય દારૂની બોટલની બજાર ભાવનો મોટો ભાગ ટેક્સ અને ફી માટે જાય છે. જો સરકારની ફી અને ટેક્સ ન લાગતાં, તો ₹1,500 ની વ્હિસ્કી વાસ્તવમાં ₹350 થી ₹500માં મળી શકે છે.(નોંધ : દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)

5 / 5

નવરાત્રીમાં GST ધટાડ્યો, ડિસેમ્બરમાં સરકારની તિજોરી છલકાઈ, જાણો આંકડા

હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત

બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી

પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર

પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ

ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ

માવઠાંને કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ

અમદાવાદમાં ભારત એક ગાથા થીમ પર વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો

આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી

ફિટ રહેવા માટે નિયમિત કસરત કરો, આર્થિક નુકસાન થવાની શક્યતા છે

અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">