Gujarati News » Photo gallery » Cinema photos » Nayantara Birthday Bio profile career husband marrige life love with prabhudeva Movies more details in gujarati
Nayantara Birthday: પ્રભુદેવના પ્રેમમાં પાગલ હતી નયનતારા, ભર્યું હતું મોટું પગલું
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Nov 18, 2022 | 10:05 AM
Nayantara Birthday : સાઉથની ટોપ એકટ્રેસ નયનતારા આજે તેનો 38મો બર્થ ડે ઉજવી રહી છે. એકટ્રેસનો જન્મ 1984માં તિરૂવલ્લામાં થયો હતો. નયનતારા પોતાની જીંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.
સાઉથની ટોપની અભિનેત્રી નયનતારા પોતાના કામની સાથે-સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
1 / 5
ડાયરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા પછી, નયનતારાએ જાહેરાત કરી કે, તે સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની છે.
2 / 5
નયનતારા પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. તે અવાર-નવાર તેના પતિ અને પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
3 / 5
પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારા ડિરેક્ટર પ્રભુદેવાના પ્રેમમાં પાગલ હતી. તેની સાથે લગ્ન કરવા તે કોઈ પણ હદે જવા તૈયાર હતી.
4 / 5
એવું માનવામાં આવે છે કે, અભિનેત્રીએ પ્રભુદેવ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની લતાને લાલચ પણ આપી હતી. જેથી તેઓ તેમના જીવનમાંથી દૂર થઈ જાય. (Twitter: @NayantharaU)