પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

18 Feb 2025

Pic credit - insta/irrfan

Written by: Mina Pandya

અભિનેતા ઈરફાન ખાનનું પુરુ નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતુ. પરંતુ તેમણે સરનેમ હટાવી દઈ માત્ર ઈરફાન નામ રાખ્યુ

ઈરફાનનું પુરુ નામ

Pic credit - insta/irrfan

ઈરફાનનો જન્મ પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો, તેમના પિતાનું નામ જાગીરદાર ખાન હતુ.

મુસ્લિમ પરિવારમાં જન્મ

Pic credit - insta/irrfan

અભિનેતા ઈરફાનના પિતાનો ટાયરનો બિઝનેસ હતો, પરંતુ શોખ ખાતર તેઓ શિકાર કરતા હતા. 

ઈરફાનના પિતા કરતા શિકાર

Pic credit - insta/irrfan

ઈરફાનને ના તો શિકાર કરવાનું પસંદ હતુ ના તો તેઓ નોનવેજ ખાતા હતા. 

બાળપણથી શાકાહારી હતા ઈરફાન

Pic credit - insta/irrfan

ઈરફાનની આ આદત પર તેમના પિતા મજાકમાં કહેતા "પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો છે"

પઠાણના ઘરમાં બ્રાહ્મણ

Pic credit - insta/irrfan

ઈરફાને  NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હી )માં એડમિશન લીધુ, એ સમયે જ તેમના માથેથી પિતાનો આધાર જતો રહ્યો. તેમના પિતાનું મૃત્યુ થયુ.

ઈરફાનના પિતાનું મૃત્યુ

Pic credit - insta/irrfan

29 એપ્રિલ 2020માં 53 વર્ષની નાની ઉમરે મુંબઈમાં ઈરફાનનું અવસાન થયુ.

ઈરફાનનું નિધન

Pic credit - insta/irrfan

ઈરફાનને ન્યરોએન્ડોક્રાઈન ટ્યુમર નામની જીવલેણ બીમારી થઈ હતી. જેના માટે તેમણે વિદેશમાં પણ સારવાર કરાવી હતી. 

ઈરફાનને હતી આ બીમારી

Pic credit - insta/irrfan