18 ફેબ્રુઆરી 2025

સ્મૃતિ મંધાનાએ  બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ

WPL 2025માં  17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કેપિટલ્સનો સામનો  RCB સામે થયો હતો

Pic Credit - X/WPL2025/Getty

RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાનો બોયફ્રેન્ડ પલાશ મુચ્છલ પણ આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો

Pic Credit - X/WPL2025/Getty

વડોદરાના મેદાન પર સ્મૃતિ મંધાનાએ જોરદાર બેટિંગ કરી દર્શકોના દિલ અને મેચ બંને જીતી લીધા હતા

Pic Credit - X/WPL2025/Getty

દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 141 રન બનાવ્યા અને RCBને જીતવા 142 રનનો ટાર્ગેટ મળ્યો  

Pic Credit - X/WPL2025/Getty

142 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ WPLમાં તેની સૌથી મોટી ઈનિંગ રમી હતી

Pic Credit - X/WPL2025/Getty

સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગા સામેલ હતા 

Pic Credit - X/WPL2025/Getty

સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગને કારણે RCBએ  WPL 2025માં સતત  બીજી મેચમાં જીત મેળવી હતી

Pic Credit - X/WPL2025/Getty

સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડ પલાશે વડોદરા સ્ટેડિયમમાં RCBને ચીયર કરતા  ફોટો શેર કર્યા  

Pic Credit - X/WPL2025/Getty