Lok Sabha Election Results 2024 : બોલિવુડ ક્વિન કંગના રનૌત ચૂંટણીમાં જીત મેળવી, આ બોલિવુડ સ્ટાર પણ હતા મેદાનમાં

લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. આ ચૂંટણીને લઈને ફિલ્મ કોરિડોરમાં ભારે હોબાળો થયો હતો. ઘણા શોબિઝ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.14 બેઠકો પર બોલિવુડ સ્ટાર મેદાનમાં છે.સાયોની ધોષ,શતાબ્દી રોય,લોકેટ ચટર્જી,રચના બેનર્જી,દીપક અધિકારી

| Updated on: Jun 04, 2024 | 7:50 PM
 Lok Sabha Election Results 2024 : લોકસભાની ચૂંટણીમાં અનેક બોલિવુડ સ્ટાર કિસ્મત અજમાવી છે. તો કેટલાક એવા સ્ટાર છે જે પહેલાથી જ ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે.તેના સિવાય અરુણ ગોવિલ અને હેમા માલિની, શત્રુધ્ન સિન્હા જેવા બોલિવુટ દિગ્ગજો પણ મેદાનમાં છે.લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. આજે લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ સામે આવી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીશું બોલિવુડ સ્ટારની કે જેઓ પોતાની કિસ્મત રાજકારણમાં અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા સ્ટાર છે જે પહેલાથી રાજકારણમાં સક્રિય છે.

1 / 9
આ વખતે સૌથી વધુ ચર્ચા બોલિવુડ ક્વિન કંગના રનૌતની છે. જે મંડીની સીટ પરથી ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે જંગી જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, કંગનાના પરિવારનું બ્રેકગ્રાઉન્ડ પણ રાજકારણ છે.

2 / 9
હેમા હેટ્રિક કરનારી બીજેપીની બીજી સાંસદ છે. ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને પાંચ લાખથી વધુ વોટ મળ્યા છે. તેઓ 2.91 લાખથી વધુ મતોથી જીતી છે.

3 / 9
બોલિવુડ સ્ટાર રાજકારણમાં સક્રિય છે તો ભોજપુરી સ્ટાર કેમ પાછળ રહે ભોજપુરી સ્ટાર રવિકિશને 2014માં કોંગ્રેસની જૌનપુર સીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ ત્યારબાદ ભાજપમાં સામેલ થયા હતા. 2019માં રવિ કિશને ભાજપની સીટથી ગોરખપુરથી ચુંટણી લડી હતી અને સ્ટારડમને કારણે જીત મેળવી હતી, આ વખતે ફરી એક વખત મેદાનમાં છે.રવિ કિશન ફરી એકવાર તમામ ઉમેદવારોને પાછળ છોડીને લોકસભા ચૂંટણી જીત્યા છે.

4 / 9
 અભિનેતા શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી જીત્યા છે. શત્રુઘ્ન ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. તેમણે ભાજપના સુરેન્દ્રજીત સિંહ આહલુવાલિયાને 59564 મતોથી હરાવ્યા.

5 / 9
ભોજપુરી સ્ટાર પવન સિંહે આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. તેઓ રોહતાસ અને ઔરંગાબાદ જિલ્લાના ત્રણ-ત્રણ વિધાનસભા મતવિસ્તારોને મર્જ કરીને રચાયેલી કરકટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.તેમણે પોતાના રાજનીતિક કરિયરની શરુઆત વર્ષ 2014માં કરી હતી. 2024માં ભાજપે તેમને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે આરાથી ચૂંટણી લડવા માંગતા હતા અને આ કારણે તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

6 / 9
ઉત્તર-પૂર્વ દિલ્હીની સીટ પરથી મનોજ તિવારી ભાજપના મેદાનમાં છે અને આ ટક્કર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર સામે છે. મનોજ તિવારી એકમાત્ર એવા નેતા છે જેને ટિકિટ આપી ભાજપે રિપીટ કર્યા છે. મનોજ તિવારીએ 2009માં પહેલી વખત સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી.દિલ્હીના ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મનોજ તિવાર 1 લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે,

7 / 9
લોકસભા સીટ અરુણ ગોવિલ 10585 મતોથી જીત્યા છે. અરુણને કુલ 546469 વોટ મળ્યા છે. સપાના ઉમેદવાર સુનીતા વર્મા 535884 મત મેળવીને બીજા ક્રમે રહ્યા.

8 / 9
ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ગણાતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ જીતી શક્યા ન હતા. સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ 508239થી જીત્યા. તેમણે દિનેશને 161035 મતોથી હરાવ્યા હતા.

9 / 9

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">