કરીના કપૂર અને કરિશ્મા કપૂરની રાજનીતિમાં એન્ટ્રી ! બંન્ને બહેનો લડી શકે છે લોકસભાની ચૂંટણી

ગોવિંદાની સાથે સાથે અભિનેત્રી કરીના કપુર અને કરિશ્મા કપુરને એકનાથ શિંદેની શિવસેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. ગોવિંદા કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.

| Updated on: Mar 28, 2024 | 4:48 PM
લોકસભા ચૂંટણી પહેલા અનેક ચર્ચિત ચેહરાઓએ રાજનીતીમાં એન્ટ્રી કરી છે અને ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે.જેમાં વધુ 2 બોલિવુડ અભિનેત્રીઓ રાજનીતીમાં એન્ટ્રી કરી શકે છે.

1 / 5
એવા સમાચાર છે કે, કરીના કપૂર અને કરિશ્મા કપુર બંન્ને બહેનો ટુંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરશે.  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટુંક સમયમાં આ બંન્ને બહેનો એકનાથ શિંદની શિવસેનામાં સામેલ થઈ શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે.

2 / 5
એટલું જ નહિ સુપર સ્ટાર ગોવિદા પણ એકનાથ શિંદે વાળી શિવસેનામાં સામેલ થશે. આ ત્રણેય બોલિવુડ સ્ટાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ગોવિંદા કોંગ્રેસ વતી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સાંસદ પણ બની ચૂક્યા છે.

3 / 5
કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.બંનેના રાજકારણમાં જોડાવાના સમાચાર ચોંકાવનારા છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

4 / 5
જો આ ત્રણેય સ્ટાર એકનાથ શિંદેની શિવસેના તરફથી ચૂંટણી લડશે. તો મહારાષ્ટ્રની શિવસેના માટે આ એક મોટી વાત સાબિત થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો

અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા

રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી

અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ

હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ

મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી

અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ

ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?

સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ

FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ

g clip-path="url(#clip0_868_265)">