Budget 2025 Date Time : દેશનું બજેટ ક્યારે અને કયા સમયે રજૂ થશે
Budget 2025 Date Time: જેમ જેમ બજેટ 2025 નજીક આવી રહ્યું છે, તેમ આવકવેરા મુક્તિ અંગેની અપેક્ષાઓ વધી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરી શકે છે.
બજેટને સરળ ભાષામાં સમજવા માટે tv9 ગુજરાતીના બજેટ પેજનો ફોલો કરો.
Most Read Stories