સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ

15 ડિસેમ્બર, 2024

અશ્વિન દેસાઈ, Aether ,  સંપતિ 10,700 CR

ફારૂકભાઈ પટેલ, KP Group, સંપતિ 9,700 CR

નીરજ ચોક્સી, NJ ઈન્ડિયા ઇન્વેસ્ટ, સંપતિ 9,600 CR

બાબુ લાખાણી, Kiran Gems, સંપતિ 7,400 CR

ગોવિંદ ધોળકિયા, SRK એક્સપોર્ટ, સંપતિ 6,100 CR

જયંતીલાલ જરીવાલા, કલરટેક્સ, સંપતિ 5,300 CR

સવજીભાઈ ધોળકિયા, હરિ કૃષ્ણ એક્સપોર્ટ, સંપતિ 3,700 CR

લાલજીભાઇ પટેલ, ધર્મનંદન ડાયમંડ, સંપતિ 3,600 CR

નોંધ : અહીં આપવામાં આવેલા નામો પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ નમોના આધારે છે  સંપતિ 3,600 CR