દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ક્યારેય ન કરશો આ ભૂલ, પ્રસન્ન થવાને બદલે થઈ જશે નારાજ- જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે. પરંતુ ક્યારેય વ્યક્તિ પૂજા દરમિયાન એવી ભૂલ કરી બેસે છે કે દેવી લક્ષ્મી રિજાવાને બદલે રિસાઈ જાય છે. પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ જાય છે. તો આજે જાણશુ કે લક્ષ્મીજીની પૂજા દરમિયાન કઈ ભૂલ ન કરવી જોઈએ .
Most Read Stories