‘તો.. પત્ની ભાગી જશે…’, વર્ક-લાઈફ બેલેન્સ વિવાદ વચ્ચે અદાણીએ આવું કેમ કહ્યું?
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે જ્યારે વ્યક્તિ તેને ગમતું કામ કરે છે ત્યારે સંતુલન અનુભવાય છે જો આપણે માની લઈએ કે અહીં કોઈ વ્યક્તિ કાયમ માટે નથી તો જીવન સરળ બની જાય છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં અઠવાડિયામાં 70 કલાક કામને લઈને ચર્ચા ચાલી રહી છે.
અદાણી ગ્રુપ સંબંધિત તમામ સમાચાર વાંચવા અહિં ક્લિક કરો.
Most Read Stories