Travel Tips : જાન્યુઆરીમાં ફરવા માટે બેસ્ટ છે નોર્થ ઈસ્ટના આ સ્થળો, જુઓ ફોટો

જાન્યુઆરીમાં જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું, જે જાન્યુઆરી મહિનામાં ફરવા માટે બેસ્ટ છે. જેમાં ચેરાપુંજી, દાર્જિલિંગ, લુંગલેઈ, ઝીરો અને પેલિંગ જેવા સુંદર સ્થળોને રજાઓમાં યાદગાર બનાવો.

| Updated on: Jan 02, 2025 | 3:20 PM
 જો તમે જાન્યુઆરી મહિનામાં રજાઓને યાદગાર બનાવવા માંગો છો તો નૉર્થ ઈસ્ટ ઈન્ડિયા તમારા માટે બેસ્ટ રહેશે.અહિ પ્રાકૃતિક સુંદરતાની સાથે ઠંડી હવા તેમજ સ્થાનિક સંસ્કૃતિનો આનંદ લઈ શકો છો. ભાગદોડ ભરી લાઈફમાંથી બ્રેક લઈ તમે નોર્થ ઈર્સ્ટ ઈન્ડિયમાં ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.

1 / 7
નૉર્થ ઈસ્ટ ઈન્ડિયામાં સુંદર નજારા સિવાય તમને અહિ શાંતિ મળશે. આ સિવાય તમે અહિ લોકલ કલ્ચરને પણ એન્જોય કરી શકો છો. તો ચાલો આપણે નોર્થ ઈસ્ટના ફેમસ સ્થળો વિશે જાણીએ.

2 / 7
ચેરાપુંજી પોતાના અદ્દભૂત ઝરણા, પહાડો માટે દુનિયાભરમાં ફેમસ છે. અહિ ઠંડુ વાતાવરણ તેમજ શાંતિભર્યો માહોલ જાન્યુઆરીમાં વધુ સુંદર હોય છે.માવસ્માઈ ગુફા, નોહકાલિકાઈ ધોધ અને ડાવકી નદી જેવા આકર્ષણો તેને પ્રકૃતિ અને એડવેન્ચર લવર માટે પરફેક્ટ છે.

3 / 7
 પૂર્વી હિમાલયની ગોદમાં આવેલું દાર્જિલિંગને હિલ ક્વીન કહેવામાં આવે છે. અહિ ચાના બગીચા, ટાઈગર હિલથી સનસેટ પોઈન્ટ, તેમજ ખાસ કરીને દાર્જિલિંગ હિમાલયમાં રેલવેની સફર તમારી ટ્રિપને વધુ યાદગાર બનાવશે.

4 / 7
સિક્કિમનું પેલિંગ એ હિમાલયની તળેટીમાં આવેલું એક શાનદાર શહેર છે. અહીંથી કંચનજંગાના બરફથી ઢંકાયેલા પહાડોનો નજારો જોવાલાયક છે.

5 / 7
પેલિંગમાં Rabdentse ખંડેર, Pemayangtse Monastery અને Kanchenjunga Falls જેવા આકર્ષણો છે. એડવેન્ચરના શોખીન લોકો અહીં ટ્રેકિંગ અને બર્ડ વોચિંગનો આનંદ માણી શકે છે.

6 / 7
શાંતિપૂર્ણ વાતાવરણ, સુંદર દૃશ્યો અને સ્થાનિક પરંપરાઓ તમને એક નવી દુનિયામાં લઈ જાય છે. ઠંડીની મોસમમાં આ સ્થળની સુંદરતા વધુ વધી જાય છે, જે તેને મુલાકાત માટે યોગ્ય બનાવે છે. આ જગ્યા એડવેન્ચર લવર માટે ખુબ ખાસ છે.

7 / 7

જો તમે પણ પરિવાર, મિત્રો કે પત્ની સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે ટીવી 9 ગુજરાતી વેબ સાઈટ પર ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચી શકો છો.

Follow Us:
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા

દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી

આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">